થઈ છે અડધી રાત,
શરૂ બહાર વરસાદ,
ઊંઘ ઉડી ગઈ મારી,
કોને કહું દિલની વાત,
સાંભરું છું વરસાદનું સંગીત,
જેમ કે વરસાદના ટીપાની પ્રીત,
દિલની ઈચ્છા કે ખોવાય જાઉં ધૂનમાં,
ના થાઉં પોતાને પામીને, નિરાશ.
મદદ કરવા બદલ આભાર અભિજિત
Lonely In Thoughts
થઈ છે અડધી રાત,
શરૂ બહાર વરસાદ,
ઊંઘ ઉડી ગઈ મારી,
કોને કહું દિલની વાત,
સાંભરું છું વરસાદનું સંગીત,
જેમ કે વરસાદના ટીપાની પ્રીત,
દિલની ઈચ્છા કે ખોવાય જાઉં ધૂનમાં,
ના થાઉં પોતાને પામીને, નિરાશ.
મદદ કરવા બદલ આભાર અભિજિત
Leave a Reply